gu_tn/LUK/17/20.md

1.7 KiB

ફરોશીઓ દ્વારા પૂછવામાં આવ્યું

સક્રિય ક્રીયાપદથી ભાષાંતર કરી શકાય. “ફરોષીએ ઈસુને પૂછ્યું.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) આ વાર્તાની નવી શરૂઆત છે. અમૂક ભાષાંતરની શરૂઆત “એક દિવસ” (યુ ડી બી) અથવા “એક.”

જયારે ઈશ્વરનું રાજ્ય આવશે

આને સીધી જ રીતે ભાષાંતર કરી શકાય: “ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?” (જુઓ: બોલીનો ભાવ)

ઈશ્વરનું રાજ્ય દ્રશ્ય રીતે આવતું નથી

આ રીતે ભાષાંતર કરી શકાય “તમે ઈશ્વરના રાજ્ય માટે જુઓ છો, પણ તમે તે જોશો નહિ.” તેઓ જોતા ન હતા કે ઈસુ પહેલેથી જ તેઓની મધ્યે રાજા તરીકે આવી ગયા છે કારણ કે તેઓ શારીરિક રાજ્યની રાહ જોતા હતા.

ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે છે

આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે છે” અથવા ઈશ્વરે પહેલેથી જ તમારામાં રાજ કરવાનું શરુ કરી દીધું છે.”