gu_tn/LUK/17/20.md

12 lines
1.7 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# ફરોશીઓ દ્વારા પૂછવામાં આવ્યું
સક્રિય ક્રીયાપદથી ભાષાંતર કરી શકાય. “ફરોષીએ ઈસુને પૂછ્યું.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) આ વાર્તાની નવી શરૂઆત છે. અમૂક ભાષાંતરની શરૂઆત “એક દિવસ” (યુ ડી બી) અથવા “એક.”
# જયારે ઈશ્વરનું રાજ્ય આવશે
આને સીધી જ રીતે ભાષાંતર કરી શકાય: “ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?” (જુઓ: બોલીનો ભાવ)
# ઈશ્વરનું રાજ્ય દ્રશ્ય રીતે આવતું નથી
આ રીતે ભાષાંતર કરી શકાય “તમે ઈશ્વરના રાજ્ય માટે જુઓ છો, પણ તમે તે જોશો નહિ.” તેઓ જોતા ન હતા કે ઈસુ પહેલેથી જ તેઓની મધ્યે રાજા તરીકે આવી ગયા છે કારણ કે તેઓ શારીરિક રાજ્યની રાહ જોતા હતા.
# ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે છે
આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે છે” અથવા ઈશ્વરે પહેલેથી જ તમારામાં રાજ કરવાનું શરુ કરી દીધું છે.”