gu_tn/LUK/17/03.md

15 lines
1.2 KiB
Markdown

# તારો ભાઈ
આ સમાન્ય રીતે ઉમેરો કરે છે ‘તમારો સાથી કાર્યકર” અને સાથે “ભાઈઓ” જે એક જ માતા અને પિતાથી જન્મ્યો હોય.
# ઠપકો આપે
“કડક રીતે ચેતવે” અથવા “કડક રીતે તેને કહે કે તે ખોટું છે” અથવા “તેને સુધારો”
# જો તે પાપ કરે છે
આ પરિસ્થિતિ કથા છે જે ઘટના ભવિષ્યમાં બનવાની છે.
# જો તે સાત વાર પાપ કરે
આ માની લીધેલી ભવિષ્યની પરિસ્થિતિ છે. તે થવાની નથી પણ અગર જો તે થાય, ઈસુ લોકોને કહે છે કે માફ કરવું.
# દિવસમાં સાત વખત
આ રીતે ભાષાંતર થાય “દિવસમાં ઘણી વખત.” બાઈબલમાં સાત ની સંખ્યા નિશાની છે અને સંપૂર્ણતા છે.