gu_tn/LUK/17/03.md

1.2 KiB

તારો ભાઈ

આ સમાન્ય રીતે ઉમેરો કરે છે ‘તમારો સાથી કાર્યકર” અને સાથે “ભાઈઓ” જે એક જ માતા અને પિતાથી જન્મ્યો હોય.

ઠપકો આપે

“કડક રીતે ચેતવે” અથવા “કડક રીતે તેને કહે કે તે ખોટું છે” અથવા “તેને સુધારો”

જો તે પાપ કરે છે

આ પરિસ્થિતિ કથા છે જે ઘટના ભવિષ્યમાં બનવાની છે.

જો તે સાત વાર પાપ કરે

આ માની લીધેલી ભવિષ્યની પરિસ્થિતિ છે. તે થવાની નથી પણ અગર જો તે થાય, ઈસુ લોકોને કહે છે કે માફ કરવું.

દિવસમાં સાત વખત

આ રીતે ભાષાંતર થાય “દિવસમાં ઘણી વખત.” બાઈબલમાં સાત ની સંખ્યા નિશાની છે અને સંપૂર્ણતા છે.