13 lines
1.0 KiB
Markdown
13 lines
1.0 KiB
Markdown
# (ઈસુ વાર્તા કહે છે.)
|
|
# હું શું કરું?
|
|
|
|
કારભારીએ પોતાને પૂછ્યું, આનો અર્થ એ છે કે તેણે પોતાને તપાસી જોયો.
|
|
# મારો માલિક
|
|
|
|
આ ધનવાન માણસ માટે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “મારો વહીવટીદાર.” કારભારી ગુલામ ન હતો.
|
|
# મારામાં ખોદવાની શક્તિ રહી નથી
|
|
|
|
“હું ખાડો ખોદુ એટલો શક્તિમાન નથી” અથવા “હું ખોદી શકું તેમ નથી”
|
|
# જયારે મને મારા વહીવટી કામથી ખસેડવામાં આવ્યો
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શકાય, “જ્યારે મેં કારભારીની નોકરી છોડી.” |