# (ઈસુ વાર્તા કહે છે.) # હું શું કરું? કારભારીએ પોતાને પૂછ્યું, આનો અર્થ એ છે કે તેણે પોતાને તપાસી જોયો. # મારો માલિક આ ધનવાન માણસ માટે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “મારો વહીવટીદાર.” કારભારી ગુલામ ન હતો. # મારામાં ખોદવાની શક્તિ રહી નથી “હું ખાડો ખોદુ એટલો શક્તિમાન નથી” અથવા “હું ખોદી શકું તેમ નથી” # જયારે મને મારા વહીવટી કામથી ખસેડવામાં આવ્યો આ રીતે ભાષાંતર કરી શકાય, “જ્યારે મેં કારભારીની નોકરી છોડી.”