gu_tn/LUK/16/01.md

16 lines
1.5 KiB
Markdown

# (ઈસુ સતત લોકો સાથે વાત કરે છે.)
# અને ઈસુએ શિષ્યોને પણ તે કહ્યું
છેલ્લુ વાક્ય ફરોશી અને શાસ્ત્રીઓ માટે હતું. ઈસુના શિષ્યો ટોળામાં સાંભળનારાઓમાના હતા છતાં.
# તેને માહિતી મળી છે
“લોકોએ ઘનવાન માણસને માહિતી આપી”
# તેની સંપતિ ઉડાવી
“તેની સંપતિ ઉડાવી દીધી” અથવા “મૂર્ખાઈથી ધનવાન માણસની સંપતિ ઉડાવી દીધી”
# આ જે હું તમારા વિષે સાંભળું છું તે શું છે?
આ અલંકારિક પ્રશ્ન છે. શ્રીમંત માણસ કહે છે, “તું જે કરે છે તે મે સાંભળ્યું છે.” (જુઓ; અલંકારિક પ્રશ્ન)
# તારા વહીવટનો હિસાબ આપ
આ રીતે ભાષાંતર કરી શકાય, “બીજા પર નાખાવા માટે હિસાબ બનાવ” અથવા “બધો વહીવટ પાછો આપી દે” અથવા “મારા પૈસાનો હિસાબ તૈયાર કર.”