13 lines
1.4 KiB
Markdown
13 lines
1.4 KiB
Markdown
# (ઈસુ ટોળા સાથે વાત કરે છે.)
|
|
# તમારામાંનો કોણ
|
|
|
|
આ અલંકારિક પ્રશ્નોની શરૂઆત છે. ઈસુ તેઓને કહેવા માંગે છે કે તેઓ ખાસ પરિસ્થિતિઓમાં. કથનના રૂપમાં પણ ભાષાંતર કરી શકાય: જો તમારામાંના કોઈને બુરજ બનાવાવો હોય, ખરેખર તમે બેસીને ખર્ચની ગણતરી કરશો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
|
|
# બુરજ
|
|
|
|
આ કદાચ દ્રાક્ષવાડીમાં ચોકી બુરજ. અમૂક ભાષાઓમાં આ રીતે ભાષાંતર થયું છે ઉંચી ઈમારતો”અથવા “ઊંચું જોવાનું સ્થાન.”
|
|
# નહિ તો
|
|
|
|
“જો તે પહેલા ખર્ચ ગણતરી કરતો નથી”
|
|
# જયારે તેણે પાયો નાખ્યો છે
|
|
|
|
“જયારે તેણે આધાર બાંધ્યો છે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જ્યારે તેણે બાંધકામ શરુ કર્યું.” |