# (ઈસુ ટોળા સાથે વાત કરે છે.) # તમારામાંનો કોણ આ અલંકારિક પ્રશ્નોની શરૂઆત છે. ઈસુ તેઓને કહેવા માંગે છે કે તેઓ ખાસ પરિસ્થિતિઓમાં. કથનના રૂપમાં પણ ભાષાંતર કરી શકાય: જો તમારામાંના કોઈને બુરજ બનાવાવો હોય, ખરેખર તમે બેસીને ખર્ચની ગણતરી કરશો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # બુરજ આ કદાચ દ્રાક્ષવાડીમાં ચોકી બુરજ. અમૂક ભાષાઓમાં આ રીતે ભાષાંતર થયું છે ઉંચી ઈમારતો”અથવા “ઊંચું જોવાનું સ્થાન.” # નહિ તો “જો તે પહેલા ખર્ચ ગણતરી કરતો નથી” # જયારે તેણે પાયો નાખ્યો છે “જયારે તેણે આધાર બાંધ્યો છે.” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “જ્યારે તેણે બાંધકામ શરુ કર્યું.”