gu_tn/LUK/14/23.md

896 B

(ઈસુ દ્રષ્ટાંતોમા વાત કરે છે.)

રસ્તામાં ગલીઓમાં

આ માર્ગ અને રસ્તાઓ શહેરની બહારના. આ રીતે ભાષાંતર કરી શકાય “શહેરની બહારના મુખ્ય રસ્તાઓ અને માર્ગો.”

તે માણસો

શબ્દ “માણસો” એટલે “પુરુષ પુખ્ત” સામાન્ય લોકો નહિ.

જેઓ પહેલા આમંત્રિત હતા

“જેઓને મેં આમંત્રણ આપ્યું હતું”

તેઓ મારું ભોજન ચાખી શકાશે

“જે ભોજન મેં તૈયાર કયું છે તેના ભાગીદાર થશે”