# (ઈસુ દ્રષ્ટાંતોમા વાત કરે છે.) # રસ્તામાં ગલીઓમાં આ માર્ગ અને રસ્તાઓ શહેરની બહારના. આ રીતે ભાષાંતર કરી શકાય “શહેરની બહારના મુખ્ય રસ્તાઓ અને માર્ગો.” # તે માણસો શબ્દ “માણસો” એટલે “પુરુષ પુખ્ત” સામાન્ય લોકો નહિ. # જેઓ પહેલા આમંત્રિત હતા “જેઓને મેં આમંત્રણ આપ્યું હતું” # તેઓ મારું ભોજન ચાખી શકાશે “જે ભોજન મેં તૈયાર કયું છે તેના ભાગીદાર થશે”