gu_tn/LUK/14/04.md

1.6 KiB

પણ તેઓ શાંત રહ્યા

ધાર્મિક આગેવાનો ઈસુના પ્રશ્નનો જવાબ આપ્યો નહિ.

ઈસુ તે માણસ પર હાથ મુકે છે

“ઈસુ તે માણસને સ્પર્શ કરે છે”

તમારામાંના કોણે દીકરો કે બળદ છે.. તેને અચાનક કાઢશે નહિ શું

આ અલંકારિક પ્રશ્ન છે. તેઓ ઇચ્છા રાખે છે કે તેઓના દીકરાઓને અને બળદને મદદ કરે છે, વિશ્રામવારે, તેથી, વિશ્રામવારે તે માણસને સાજો કરવો તે ઉચિત છે, આ રીતે ભાષાંતર કરી શકાય “જો કોઈને દીકરો કે બળદ હોય અને વિશ્રામવારે પડે તો, તમે તરત જ તેને બહાર કાઢશે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન).

તેઓ જવાબ આપી શક્ય નહિ

આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓને કઈ પણ કહેવાને માટે ન હતું.” એ નહીં કે તેઓને ઈસુના પ્રશ્નો જવાબ ન હતો આવડતો, ઊલટું તેઓ જાણતા હતા કે તે જે કહે છે તે સાચું છે એટલે કઈ કહી શક્યા નહિ.