17 lines
1.5 KiB
Markdown
17 lines
1.5 KiB
Markdown
# રોટલી ખાવી
|
|
|
|
“ખાવું” અથવા “ખાવા માટે.” રોટલી ખાવાનું મહત્વનો ભાગ છે અને આ વાક્ય ખાવા માટે છે. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી)
|
|
# તેને ધ્યાનથી જુઓ
|
|
|
|
તમે તેને કઈ ખોટું કરતા જુઓ જેથી તેના પર આરોપ મૂકી શકો.
|
|
# જુઓ
|
|
|
|
તેની સમક્ષ માણસ હતો
|
|
|
|
શબ્દ “જુઓ” નવા વ્યક્તિને વાર્તામાં સૂચવે છે. તમારી ભાષામાં આ રીતે કરવાની પદ્ધતિ હશે. અંગ્રેજી ઉપયોગ કરે છે “તેમની સમક્ષ એ ક્માંસ હતો જે...”
|
|
# જે જલંદરથી પીડાતો હતો
|
|
|
|
જલંદર રોગ જેમાં શરીર સોજાઈ જાય છે. અમૂક ભાષામાં નામ કરવાની પરિસ્થિતિ હશે. આ વાક્ય આ રીતે ભાષાંતર કરી શકાય “શરીરનો ભાગ ફૂલી જાય છે તે દુખથી પીડાય છે.”
|
|
# સાજો કરવું એ શું ગુનો છે
|
|
|
|
“શું નિયમ સાજો કરવાનું જણાવે છે” |