gu_tn/LUK/14/01.md

1.5 KiB

રોટલી ખાવી

“ખાવું” અથવા “ખાવા માટે.” રોટલી ખાવાનું મહત્વનો ભાગ છે અને આ વાક્ય ખાવા માટે છે. (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યોક્તી)

તેને ધ્યાનથી જુઓ

તમે તેને કઈ ખોટું કરતા જુઓ જેથી તેના પર આરોપ મૂકી શકો.

જુઓ

તેની સમક્ષ માણસ હતો

શબ્દ “જુઓ” નવા વ્યક્તિને વાર્તામાં સૂચવે છે. તમારી ભાષામાં આ રીતે કરવાની પદ્ધતિ હશે. અંગ્રેજી ઉપયોગ કરે છે “તેમની સમક્ષ એ ક્માંસ હતો જે...”

જે જલંદરથી પીડાતો હતો

જલંદર રોગ જેમાં શરીર સોજાઈ જાય છે. અમૂક ભાષામાં નામ કરવાની પરિસ્થિતિ હશે. આ વાક્ય આ રીતે ભાષાંતર કરી શકાય “શરીરનો ભાગ ફૂલી જાય છે તે દુખથી પીડાય છે.”

સાજો કરવું એ શું ગુનો છે

“શું નિયમ સાજો કરવાનું જણાવે છે”