gu_tn/LUK/13/25.md

889 B

(ઈસુ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા વિષે વાત કરે છે.)

ઘરનો માલિક

આ ઈશ્વર માટે વપરાયો છે જે ઈશ્વરને પ્રગટ કરે છે.”

તમે બહાર ઉભા રહેશો

ઈસુ ટોળા સાથે વાત કરે છે. તમેનું રૂપ એ બહુવચન છે. (જુઓ: તમેનું રૂપ) તેઓ તેમને પ્રગટ કરે છે તેઓ દરવાજા મારફતે રાજ્ય માં પ્રવેશ પામશે.

મારાથી દૂર જાઓ

“મારાથી દૂર જાઓ”

દુષ્ટતા કરનારાઓ

“જે લોકો દુષ્ટતા કરે છે”