gu_tn/LUK/13/25.md

13 lines
889 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવા વિષે વાત કરે છે.)
# ઘરનો માલિક
આ ઈશ્વર માટે વપરાયો છે જે ઈશ્વરને પ્રગટ કરે છે.”
# તમે બહાર ઉભા રહેશો
ઈસુ ટોળા સાથે વાત કરે છે. તમેનું રૂપ એ બહુવચન છે. (જુઓ: તમેનું રૂપ) તેઓ તેમને પ્રગટ કરે છે તેઓ દરવાજા મારફતે રાજ્ય માં પ્રવેશ પામશે.
# મારાથી દૂર જાઓ
“મારાથી દૂર જાઓ”
# દુષ્ટતા કરનારાઓ
“જે લોકો દુષ્ટતા કરે છે”