gu_tn/LUK/13/20.md

1.1 KiB

(ઈસુ ભક્તિસ્થાનમાં ઉપદેશ આપે છે.)

ઈશ્વરનું રાજ્ય હું કોની સાથે સરખાવું?

આ બીજો અલંકારિક પ્રશ્ન છે જે ઈસુના શિક્ષણ વિષે જણાવે છે. (જુઓ:અલંકારિક પ્રશ્ન) આને કથન તરીકે પણ ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બી માં છે તેમ.

તે ખમીર જેવું છું

થોડો ખમીર જે આખા મેદાને ફૂલાવે છે. આને યુ ડી બી માં સ્પષ્ટ કર્યું છે.

ત્રણ માપનો લોટ

આ રીતે ભાષાંતર કરી શકાય “મોટા પ્રમાણમાં લોટ” અથવા જે તમારી ભાષામાં વધારે પ્રમાણમાં લોટ લેવાનું માપ.