# (ઈસુ ભક્તિસ્થાનમાં ઉપદેશ આપે છે.) # ઈશ્વરનું રાજ્ય હું કોની સાથે સરખાવું? આ બીજો અલંકારિક પ્રશ્ન છે જે ઈસુના શિક્ષણ વિષે જણાવે છે. (જુઓ:અલંકારિક પ્રશ્ન) આને કથન તરીકે પણ ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બી માં છે તેમ. # તે ખમીર જેવું છું થોડો ખમીર જે આખા મેદાને ફૂલાવે છે. આને યુ ડી બી માં સ્પષ્ટ કર્યું છે. # ત્રણ માપનો લોટ આ રીતે ભાષાંતર કરી શકાય “મોટા પ્રમાણમાં લોટ” અથવા જે તમારી ભાષામાં વધારે પ્રમાણમાં લોટ લેવાનું માપ.