gu_tn/LUK/13/18.md

19 lines
2.2 KiB
Markdown

# (ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને ઉપદેશ આપે છે.)
# ઈશ્વરનું રાજ્ય કોના જેવું છે
આ અલંકારિક પ્રશ્ન છે જે ઉલ્લેખ કરે છે કે ઈસુ શું કહેવા માંગે છે. કથન તરીકે પણ ભાષાંતર કરી શકાય: “ઈશ્વરનું રાજ્ય કોના જેવું છે તે હું તમને જણાવીશ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# હું કોની સાથે સરખાવું
આ સામાન્ય રીતે અગાઉના અલંકારિક પ્રશ્ન સમાન જ છે. ઈસુ જે કહેવાના છે તે વિષે જણાવે છે. અમૂક ભાષામાં બંને વપરાય છે અને અમૂક લોકો એક જ વાપરે છે. (જુઓ: સમાનતા)
# રાઈનો દાણો
રાઈના દાણા ખૂબ જ નાના હોય છે પણ તેઓ મોટા ઝાડ પર થાય છે. જો આ જાણતા નથી, તેઓ નામ સાથે ભાષાંતર કરી શકાય જેમ કે “નાનાં દાણા.”
# અને તેના બાગમાં નાખ્યાં
“અને તેના બાગમાં રોપ્યા.” અમૂક લોકો ફેંકીને તેને રોપે છે જેથી ફેલાઈની ઉગે છે.
# મોટું ઝાડ
આ અતિશયોક્તિ નિશાની. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “અતિ મોટું ઝાડ.” (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યુક્તિ)
# આકાશના પક્ષીઓ
“આકાશના પક્ષીઓ.” આ રીતે ભાષાંતર કરી શકાય “જે પક્ષીઓ આકાશમાં ઉડી શકે” અથવા સામાન્ય રીતે “પક્ષીઓ.”