gu_tn/LUK/13/18.md

2.2 KiB

(ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને ઉપદેશ આપે છે.)

ઈશ્વરનું રાજ્ય કોના જેવું છે

આ અલંકારિક પ્રશ્ન છે જે ઉલ્લેખ કરે છે કે ઈસુ શું કહેવા માંગે છે. કથન તરીકે પણ ભાષાંતર કરી શકાય: “ઈશ્વરનું રાજ્ય કોના જેવું છે તે હું તમને જણાવીશ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

હું કોની સાથે સરખાવું

આ સામાન્ય રીતે અગાઉના અલંકારિક પ્રશ્ન સમાન જ છે. ઈસુ જે કહેવાના છે તે વિષે જણાવે છે. અમૂક ભાષામાં બંને વપરાય છે અને અમૂક લોકો એક જ વાપરે છે. (જુઓ: સમાનતા)

રાઈનો દાણો

રાઈના દાણા ખૂબ જ નાના હોય છે પણ તેઓ મોટા ઝાડ પર થાય છે. જો આ જાણતા નથી, તેઓ નામ સાથે ભાષાંતર કરી શકાય જેમ કે “નાનાં દાણા.”

અને તેના બાગમાં નાખ્યાં

“અને તેના બાગમાં રોપ્યા.” અમૂક લોકો ફેંકીને તેને રોપે છે જેથી ફેલાઈની ઉગે છે.

મોટું ઝાડ

આ અતિશયોક્તિ નિશાની. આ રીતે પણ ભાષાંતર કરી શકાય “અતિ મોટું ઝાડ.” (જુઓ: પ્રભાવ પાડવા કરેલી અત્યુક્તિ)

આકાશના પક્ષીઓ

“આકાશના પક્ષીઓ.” આ રીતે ભાષાંતર કરી શકાય “જે પક્ષીઓ આકાશમાં ઉડી શકે” અથવા સામાન્ય રીતે “પક્ષીઓ.”