gu_tn/LUK/12/35.md

1.6 KiB

(ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)

તમારા લાંબા કપડાં કમરે બાંધેલા હોય

લોકો લાંબા કપડા પહેરે છે. તેઓ તેને બાંધી દે છે પટ્ટા દ્વારા જેથી કામ દરમ્યાન તકલીફ ન પડે. આ અસ્પષ્ટ માહિતી દર્શાવવી, આ રીતે ભાષાંતર કરી શકાય “તમારા કપડા કમરમાં બધી રખાય અને સેવાને માટે તૈયાર થાવ” અથવા “કપડાં પહેરીને સેવા માટે તૈયાર થઈ જાવ.” (જુઓ: સ્પષ્ટ અને સંપૂર્ણ)

તમારા દીવા સળગતા રાખજો

“તમારા દીવા સળગતા રાખજો”

દીવા

આ નાના વાટકાઓ જેમાં તેલ હોય છે.

જેમ લોકો પોતાના માલિકોને શોધે છે

આ સમાનતા છે. આ શિસ્ત સરખાવે છે કે જેઓ ઈસુની સેવાને માટે તૈયાર છે. આ શરૂઆતના દ્રષ્ટાંતોમા પણ છે. (જુઓ: સમાનતા અને દ્રષ્ટાંત)

લગ્નથી પાછા આવતા હતા

“લગ્નના પ્રસંગથી પાછા આવતા હતા”