gu_tn/LUK/12/35.md

16 lines
1.6 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)
# તમારા લાંબા કપડાં કમરે બાંધેલા હોય
લોકો લાંબા કપડા પહેરે છે. તેઓ તેને બાંધી દે છે પટ્ટા દ્વારા જેથી કામ દરમ્યાન તકલીફ ન પડે. આ અસ્પષ્ટ માહિતી દર્શાવવી, આ રીતે ભાષાંતર કરી શકાય “તમારા કપડા કમરમાં બધી રખાય અને સેવાને માટે તૈયાર થાવ” અથવા “કપડાં પહેરીને સેવા માટે તૈયાર થઈ જાવ.” (જુઓ: સ્પષ્ટ અને સંપૂર્ણ)
# તમારા દીવા સળગતા રાખજો
“તમારા દીવા સળગતા રાખજો”
# દીવા
આ નાના વાટકાઓ જેમાં તેલ હોય છે.
# જેમ લોકો પોતાના માલિકોને શોધે છે
આ સમાનતા છે. આ શિસ્ત સરખાવે છે કે જેઓ ઈસુની સેવાને માટે તૈયાર છે. આ શરૂઆતના દ્રષ્ટાંતોમા પણ છે. (જુઓ: સમાનતા અને દ્રષ્ટાંત)
# લગ્નથી પાછા આવતા હતા
“લગ્નના પ્રસંગથી પાછા આવતા હતા”