10 lines
1.1 KiB
Markdown
10 lines
1.1 KiB
Markdown
# (ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)
|
|
# તેનું રાજ્ય શોધો
|
|
|
|
ઈશ્વરના રાજ્ય પર લક્ષ રાખો” અથવા “ઈશ્વરના રાજ્યની ઇચ્છા રાખો”
|
|
# આ બધી બાબતો તમને અપાશે
|
|
|
|
“આ બાબતો પણ તમને આપવામાં આવશે.” આ બાબતો” ખોરાક અને કપડાં દર્શાવે છે.
|
|
# થોડું ટોળું
|
|
|
|
ઈસુ તેમના શિષ્યોને ટોળું તરીકે બોલાવે છે. ટોળું એ ઘેટાંનું કે બકરાઓનું જેઓને ભરવાડ સંભાળે છે. જેમ પાળક તેમના ઘેટાને સાચવે છે, ઈશ્વર ઈસુના શિષ્યોને સાચવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “નાનું જૂથ” અથવા “પ્રિય જૂથ.” (જુઓ: અર્થાલંકાર) |