gu_tn/LUK/12/31.md

1.1 KiB

(ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)

તેનું રાજ્ય શોધો

ઈશ્વરના રાજ્ય પર લક્ષ રાખો” અથવા “ઈશ્વરના રાજ્યની ઇચ્છા રાખો”

આ બધી બાબતો તમને અપાશે

“આ બાબતો પણ તમને આપવામાં આવશે.” આ બાબતો” ખોરાક અને કપડાં દર્શાવે છે.

થોડું ટોળું

ઈસુ તેમના શિષ્યોને ટોળું તરીકે બોલાવે છે. ટોળું એ ઘેટાંનું કે બકરાઓનું જેઓને ભરવાડ સંભાળે છે. જેમ પાળક તેમના ઘેટાને સાચવે છે, ઈશ્વર ઈસુના શિષ્યોને સાચવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “નાનું જૂથ” અથવા “પ્રિય જૂથ.” (જુઓ: અર્થાલંકાર)