gu_tn/LUK/12/04.md

1.1 KiB

(ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.)

તેઓની પાસે કઈ નથીકે તેઓ કઈ કરી શકે

“તેઓ કઈ પણ કરી શકતા નથી” અથવા “તેઓ કંઈક વધારે નુકસાન કરી શકતા નથી” અથવા “તેઓ વધારે ઈજા કરી શકતા નથી”

એનાથી ડરો કે જે

આ રીતે ભાષાંતર કરી શાકય “ઈશ્વરથી બિહો કે જે” અથવા “ઈશ્વરનો ભય રાખો કારણ કે.”

તેમની હત્યા કર્યાં પછી

“તેને મારી નાખ્યાં પછી” અથવા “તે કોઈને હત્યા કર્યાં પછી”

તમને નર્કમાં નાખી દેવાનો અધીકાર છે

આ રીતે ભાષાંતર કરી શકાય “લોકોને નર્કમાં નાંખી દેવાનો અધિકાર છે.”