# (ઈસુ શિષ્યો સાથે વાત કરે છે.) # તેઓની પાસે કઈ નથીકે તેઓ કઈ કરી શકે “તેઓ કઈ પણ કરી શકતા નથી” અથવા “તેઓ કંઈક વધારે નુકસાન કરી શકતા નથી” અથવા “તેઓ વધારે ઈજા કરી શકતા નથી” # એનાથી ડરો કે જે આ રીતે ભાષાંતર કરી શાકય “ઈશ્વરથી બિહો કે જે” અથવા “ઈશ્વરનો ભય રાખો કારણ કે.” # તેમની હત્યા કર્યાં પછી “તેને મારી નાખ્યાં પછી” અથવા “તે કોઈને હત્યા કર્યાં પછી” # તમને નર્કમાં નાખી દેવાનો અધીકાર છે આ રીતે ભાષાંતર કરી શકાય “લોકોને નર્કમાં નાંખી દેવાનો અધિકાર છે.”