gu_tn/LUK/11/52.md

10 lines
1.2 KiB
Markdown

# (ઈસુ સતત શાસ્ત્રીઓ સાથે વાત કરે છે કે તેઓએ કેવી રીતે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે.)
# તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે
આ અર્થાલંકાર છે. આનો અર્થ “તમે લોકોને ઈશ્વરનું જે સત્ય છુપાયેલું છે ત્યાં આવવાને અટકાવ્યા છે.” આને સમાનતામાં ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બી માં છે તેમ. (જુઓ: અર્થાલંકાર)
# ચાવી
ઘરમાં કે સંગ્રહ સ્થાનમાં અંદર હાજર થવાની ક્રિયા બતાવે છે.
# તમે જાતે પ્રવેશ કરી શકતા નથી
“તમે જાતે જ જ્ઞાન પ્રાપ્ત કરવા તેમાં પ્રવેશ કરી શકતા નથી.” આ અર્થાલંકારનો અર્થ “તમે જાતે જ જ્ઞાનનો ઉપયોગ કરો છો.”