# (ઈસુ સતત શાસ્ત્રીઓ સાથે વાત કરે છે કે તેઓએ કેવી રીતે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે.) # તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે આ અર્થાલંકાર છે. આનો અર્થ “તમે લોકોને ઈશ્વરનું જે સત્ય છુપાયેલું છે ત્યાં આવવાને અટકાવ્યા છે.” આને સમાનતામાં ભાષાંતર કરી શકાય જેમ યુ ડી બી માં છે તેમ. (જુઓ: અર્થાલંકાર) # ચાવી ઘરમાં કે સંગ્રહ સ્થાનમાં અંદર હાજર થવાની ક્રિયા બતાવે છે. # તમે જાતે પ્રવેશ કરી શકતા નથી “તમે જાતે જ જ્ઞાન પ્રાપ્ત કરવા તેમાં પ્રવેશ કરી શકતા નથી.” આ અર્થાલંકારનો અર્થ “તમે જાતે જ જ્ઞાનનો ઉપયોગ કરો છો.”