gu_tn/LUK/11/42.md

1.7 KiB

(ઈસુ સતત ફરોશી સાથે વાત કરે છે.)

તમે ફુદીનાનો, રિયું અને દરેક બાગની વનસ્પતિનો દશમો ભાગ આપો છો

“તમે ઈશ્વરનો દશમો ભાગ ફુદીનાનો અને રિયું અને બીજા અન્ય બાગના વનસ્પતિઓ આપો છો.” ઈસુ ઉદાહરણ આપે છે કે ફરોશીઓ તેઓની આવકનો દશાંશ આપવામાં કેટલા નિયમમાં હતા.

ફુદીનો અને રિયું

આ વનસ્પતિ છે. લોકો થોડા પાંદા ખોરાકને સ્વાદિષ્ઠ બનાવવા ઉપયોગ કરે છે. જો લોકો એ જાણતા નથી કે ફુદીનો અને રિયું શું છે, તે તમે વનસ્પતિના નામ કહી શકો અથવા સામાન્ય રીતે ઔષધો કહી શકો.”

બાગના દરેક પાંદડા

શક્ય અર્થો ૧) “બીજી દરેક વનસ્પતિ” ૨) “બાગની દરેક વનસ્પતિઓ” અથવા ૩) “બાગના દરેક ઝાડ.”

બીજી અન્ય બાબતોમાં નિષ્ફળ જાય તે પહેલા

બંને નકારાત્મક ભાષાંતર આ રીતે કરી શકાય: “અને હંમેશા અન્ય સારા કામ પણ કરતા હતા.” (જુઓ: બે નકારાત્મક)