gu_tn/LUK/11/37.md

653 B

પવિત્ર

“ટેબલ પર બેસવું.” આ એક રીત હતી કે વ્યાસ્થિત રીતે આરામથી માણસોના ભોજન માટે ટેબલની આસપાસ બેસે.

ધોવું

“હાથ ધોવા” અથવા “હાથ ધોવા એટલે કે નિયમરીતે શુદ્ધ થવું.” ફરોશીઓનો એવો નિયમ હતો કે લોકોએ પ્રસંગ અનુસાર હાથ ધોવા જેથી ઈશ્વરની સમક્ષ શુદ્ધ થઈએ.