# પવિત્ર “ટેબલ પર બેસવું.” આ એક રીત હતી કે વ્યાસ્થિત રીતે આરામથી માણસોના ભોજન માટે ટેબલની આસપાસ બેસે. # ધોવું “હાથ ધોવા” અથવા “હાથ ધોવા એટલે કે નિયમરીતે શુદ્ધ થવું.” ફરોશીઓનો એવો નિયમ હતો કે લોકોએ પ્રસંગ અનુસાર હાથ ધોવા જેથી ઈશ્વરની સમક્ષ શુદ્ધ થઈએ.