12 lines
907 B
Markdown
12 lines
907 B
Markdown
# દક્ષીણની રાણી
|
|
|
|
આ રાણી શેબા માટે છે. શેબા એ દક્ષિણ ઇઝરાયલનું રાજ્ય છે.
|
|
# સાથે ન્યાયાકાળે ઉઠશેવ
|
|
|
|
“ઉભી રહેશે અને ન્યાય કરશે”
|
|
# તે પૃથ્વીના છેડાથી આવી
|
|
|
|
“તે ખૂબ જ દૂરથી આવી છે.” જગતના અંત ભાગથી” આ રૂઢીપ્રયોગનો અર્થ “ખૂબ દૂર જગ્યાએથી.” (જુઓ: રૂઢીપ્રયોગ)
|
|
# અહીયા સુલેમાન કરતા પણ મોટો છે
|
|
|
|
ઠપકાથી ઈસુ તેઓને એ સમજાવવા માંગતા હતા “પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.” |