gu_tn/LUK/11/31.md

907 B

દક્ષીણની રાણી

આ રાણી શેબા માટે છે. શેબા એ દક્ષિણ ઇઝરાયલનું રાજ્ય છે.

સાથે ન્યાયાકાળે ઉઠશેવ

“ઉભી રહેશે અને ન્યાય કરશે”

તે પૃથ્વીના છેડાથી આવી

“તે ખૂબ જ દૂરથી આવી છે.” જગતના અંત ભાગથી” આ રૂઢીપ્રયોગનો અર્થ “ખૂબ દૂર જગ્યાએથી.” (જુઓ: રૂઢીપ્રયોગ)

અહીયા સુલેમાન કરતા પણ મોટો છે

ઠપકાથી ઈસુ તેઓને એ સમજાવવા માંગતા હતા “પણ તેઓએ મારું સાંભળ્યું નહિ.”