gu_tn/LUK/11/24.md

1.8 KiB

(ઈસુ સતત ટોળાને દુષ્ટઆત્મા વિષે વાત કરે છે.)

સુકો પ્રદેશ

આ દર્શાવે છે “ઉજ્જડ સ્થાન” (યુ ડી બી) જ્યાં અશુદ્ધ આત્મા રખડે છે.

અને કંઈપણ પ્રાપ્ત થતું નથી

“આત્માને રહેવા માટે કઈ પણ મળતું નથી”

જે ઘરમાંથી હું આવું છું

આ અર્થાલંકાર જે માણસ ઘરમાં રહે છે તે દર્શાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જે માણસમાં હું રહું છું!” (યુ ડી બી) આ યુ ડી બી ભાષાંતર કરે છે કલમ ૨૬માં સમાનતા છે. (જુઓ: અર્થાલંકાર)

આવીને જુએ ત્યારે ઘર વાળેલું અને શોભાયમાન હોય

સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: જુએ છે કે કોઈએ ઘરને સાફ કર્યું છે અને દરેક વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં છે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

વાળેલું છે

“ખાલી”. આ અર્થાલંકાર દર્શાવે છે કે અશુદ્ધ આત્મા નીકળ્યા પછી માણસે જીવનમાં ઈશ્વરના આત્માને ભર્યા નથી એવા માણસની પરિસ્થિતિને દર્શાવે છે.