gu_tn/LUK/11/24.md

16 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ સતત ટોળાને દુષ્ટઆત્મા વિષે વાત કરે છે.)
# સુકો પ્રદેશ
આ દર્શાવે છે “ઉજ્જડ સ્થાન” (યુ ડી બી) જ્યાં અશુદ્ધ આત્મા રખડે છે.
# અને કંઈપણ પ્રાપ્ત થતું નથી
“આત્માને રહેવા માટે કઈ પણ મળતું નથી”
# જે ઘરમાંથી હું આવું છું
આ અર્થાલંકાર જે માણસ ઘરમાં રહે છે તે દર્શાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “જે માણસમાં હું રહું છું!” (યુ ડી બી) આ યુ ડી બી ભાષાંતર કરે છે કલમ ૨૬માં સમાનતા છે. (જુઓ: અર્થાલંકાર)
# આવીને જુએ ત્યારે ઘર વાળેલું અને શોભાયમાન હોય
સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: જુએ છે કે કોઈએ ઘરને સાફ કર્યું છે અને દરેક વસ્તુ જ્યાં હોવી જોઈએ ત્યાં છે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# વાળેલું છે
“ખાલી”. આ અર્થાલંકાર દર્શાવે છે કે અશુદ્ધ આત્મા નીકળ્યા પછી માણસે જીવનમાં ઈશ્વરના આત્માને ભર્યા નથી એવા માણસની પરિસ્થિતિને દર્શાવે છે.