gu_tn/LUK/11/11.md

3.1 KiB

(ઈસુ તેમના શિષ્યોને પ્રાર્થના વિષે શીખવે છે.)

ઈસુએ ત્રણ અલંકારિક પ્રશ્ન તે જ સમયે પૂછ્યા: “જેમ પિતા બાળકે સારી બાબતો આપી જાણે છે જે માગે છે તેઓને, ઈશ્વર આપણને સારા દાનો આપે છે જયારે આપણે માંગીએ છીએ. (જુઓ: અલંકારિક પ્રશ્ન)

અને તમારામાં કોન ... તેને બદલે પથ્થર આપશે

આ રીએ ભાષાંતર કરી શકાય “તમારો દીકરો રોટલી માંગે તો, તમે તેને બદલે પથ્થર આપશો?” અથવા “જો તમારો દીકરો રોટલીનો ટુકડો માંગે, તો ખરેખર તમે પથ્થર આપવાના નથી!”

રોટલી

“રોટલીનો ટુકડો” અથવા “વાળેલી રોટલી.” તમારા લોકો સામાન્ય રીતર રોટલી ખાતા ન હોય, આ રીતે તમે ભાષાંતર કરી શકો “બનાવેલો થોડો ખોરાક” અથવા “શાકભાજી.” ઈસુ શક્ય પરિસ્થિતિઓ દર્શાવે છે; વિશેષ કરીને તેઓ રોટલીની વાત કરતા નથી. (જુઓ: અનુમાનિત પરિસ્થિતિ)

અથવા માછલીને બદલે સાપ”

“અથવા જો તે માછલી માગે, તો શું તમે તેને બદલે સાપ આપશો?”

વીંછી

વીંછી કરોળિયા સમાન છે, પણ તે તેની ઝેરી પૂંછડીથી ડંખ મારે છે. વીંછી જાણતો નથી કે તમે ક્યાં છો, આ રીતે ભાષાંતર કરી શકો છો ‘ઝેરી કરોળિયો” અથવા “કરોળિયો જે ડંખ મારે છે.”

તમે દુષ્ટ હોવા છતા જાણો છો

“જેમ તમે દુષ્ટ છતા જાણો છો” અથવા “તમે પાપી હોવા છતાં જાણો છો.”

તે કેટલું વિશેષ છે કે આકાશમાના પિતા તમને પવિત્ર આત્મા આપશે

“તે કેટલું ખાતરીપૂર્વક છે કે આકાશમાનો પિતા તમને પવિત્ર આત્મા આપશે.” અલંકારિક પ્રશ્ન આ રીતે ભાષાંતર કરી શકાય “યાદ રાખો કે તમારો આકાશમાનો પિતા તમને પવિત્ર આત્મા આપશે.”