gu_tn/LUK/10/36.md

718 B

(ઈસુ સતત તે વ્યક્તિ સાથે વાત કરે છે જે કહે છે કે “મારો પડોશી કોણ?”)

આ ત્રણમાંથી કોણ, તમે વિચારો છો

આ રીતે ભાષાંતર કરી શકાય “તમે શું વિચારો છો? આ ત્રણમાંથી કોણ.”

પડોશી કોણ

જેણે પોતાને સાચો પડોશી બતાવ્યો” (યુ ડી બી)

જે લુટારાઓ મધ્યે પડ્યો

“જે માણસ પર લુટારાઓથી હુમલો થયો હતો”