# (ઈસુ સતત તે વ્યક્તિ સાથે વાત કરે છે જે કહે છે કે “મારો પડોશી કોણ?”) # આ ત્રણમાંથી કોણ, તમે વિચારો છો આ રીતે ભાષાંતર કરી શકાય “તમે શું વિચારો છો? આ ત્રણમાંથી કોણ.” # પડોશી કોણ જેણે પોતાને સાચો પડોશી બતાવ્યો” (યુ ડી બી) # જે લુટારાઓ મધ્યે પડ્યો “જે માણસ પર લુટારાઓથી હુમલો થયો હતો”