gu_tn/LUK/10/33.md

2.2 KiB

(ઈસુ સતત તે માણસને “મારો પડોશી કોણ?” એ વાર્તા કહે છે.)

એક સમરુની

અહિયાં નામ આપ્યા વિના નવા વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે. આપણે જાણીએ છીએ કે તે સમરુની હતો. તે સમરુની હતો એટલે આપણે વિચારીએ છીએ કે ઘવાયેલા યહૂદી માણસને માળા કરશે નહિ.

જયારે તેણે તેને જોયો

“જયારે સમરુનીએ ઘવાયેલા માણસને જોયો”

તેને તે માણસ પર દયા આવી

“તેને માટે ઘણું દુઃખ થયું”

તેના ઘા પર પાટા બાંધ્યા, તેલ અને દ્રાક્ષારસ રેડ્યા

પહેલા તેણે તેના ઘા પર દ્રાક્ષારસ અને તેલ રેડ્યું, આ રીતે ભાષાંતર કરી શકાય “તેણે તેના ઘા પર તેલ અને દ્રાક્ષારસ રેડ્યું અને કપડાથી બાંધ્યું.” દ્રાક્ષારસ ઘા સાફ કરવાને ઉપયોગમાં લેવાતું હતું, અને તેલ ચેપ દૂર કરે છે.

તેના પોતાના જનાવર પર

“તેના પોતાના જનાવર પર બાંધીને.” આ જનાવરને ભારે વજન ઊંચકવા માટે ઉપયોગ કકરતા હતા. તે મોટે ભાંગે ગધેડા હતો.

બે દીનાર

“બે દિવસની મંજૂરી.” “દીનાર” તે બહુવચન છે.” (જુઓ: બાઈબલ આધારિત પૈસા)

મુખ્ય

“ધર્મશાળાનો માલિક” અથવા “જે માણસ ની જાણકારી કરે છે ”