gu_tn/LUK/10/25.md

2.0 KiB

જુઓ

આ ઘટના પછીના સમયમાં બની હતી. વચનારાઓને તમે સ્પષ્ટ કરી શકો છો જેમ યુ ડીબી માં છે તેમ: “એક દિવસ જ્યારે ઈસુ લોકોને શિક્ષણ આપતા હતા.”

અને જુઓ, એક શિક્ષક

શબ્દ “જુઓ” એ વાર્તામાં નવા વ્યક્તિને તરફ ધ્યાન દોરે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હશે. અંગ્રેજી ઉપયોગ કરે છ “એક શિક્ષક હતો...”

તેમનું પરીક્ષણ

“ઈસુનું પરીક્ષણ”

નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે

સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “નિયમશાસ્ત્રમાં મૂસાએ શું લખ્યું છે” અથવા “શાસ્ત્ર શું કહે છે?” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)

તમે એ કેવી રીતે વાંચો છો?

“તમે એમાં શું વાંચ્યું છે?” અથવા “તે કહે છે તેમાં તમે શું સમજો છો?”

પ્રેમ રાખવો

પુર્નનિયમ ૧૯:૧૮માં લખેલું છે તેમાંથી તે માણસે જણાવ્યું.

તમારા પડોશી

તમારી સમુદાયના લોકો માટે વપરાયો છે. આ રીતે પણ ભાષાંતર કરી શકો “તમારો સાથી નાગરિક” અથવા “તમારા સમુદાયના લોકો.”