gu_tn/LUK/10/17.md

3.3 KiB

(અમૂક સમય પ્રસાર થયા બાદ, ઈસુ જ્યાં હતા ત્યાં સિત્તેર શિષ્યો પણ આવે છે.)

સિત્તેર

તમે અહીયા નોંધ ઉમેરવા ચાહી શકો છો: “અમૂક ભાષાંતરમાં સિત્તેરની ૭૦ની જગ્યાએ બોત્તેર ૭૨ છે.”

સિત્તેર પાછા આવ્યા

અમૂક ભાષામાં આમ કરી શકાય કે સિત્તેર પહેલા બહાર ગયા હતા જેમ યુ ડી બી માં છે તેમ. આ કાલ્પીક માહિતી છે જેને સ્પષ્ટ કરી શકાય. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

હું શેતાનને આકાશથી નીચે પડતો જોઉં છું

ઈસુ એ વર્ણન કરવા માંગે છે કે જયારે સિત્તેર ૭૦ શિક્ષણ આપતા હતા ત્યારે ઈશ્વરે શેતાનને હરાવતા હતા.

સાપ અને વીંછીને છૂદવાનો અધિકાર છે

“સપને છુંદવો અને વીંછીને કચડવો એ અધિકાર આપ્યો છે.” શક્ય અર્થો ૧) આ ખરખર સાપ અને વીંછી વિષે છે અથવા ૨) સાપ અને વીંછી એ અશુદ્ધ આત્માના પ્રતિક છે. યુ ડી બી ભાષાંતર જણાવે છે કે તે અશુદ્ધ આત્માઓ છે: “મેં તમને અધિકાર આપ્યો છે કે તમે અશુદ્ધ આત્માઓ પર હુમલો કરો.” (જુઓ: અર્થાલંકાર)

સાપ અને વીંછીને પગ નીચે કચડો

આ દર્શાવે છે કે તેઓ આવું કરશે પણ તેઓને કઈ પણ ઈજા થશે નહિ. તમે આ સ્પષ્ટ કરી શકો છો: “સાપ અને વીંછી પર ચાલો પણ તમને કઈ નુકસાન થશે નહિ.”

દુશ્મનોના સર્વ સામર્થ્ય પર

અથવા “મેં તમને દુશ્મનોને હરાવવાનો અધિકાર આપ્યો છે.” આ દુશ્મન એ તો શેતાન છે.

તેને લીધે આનંદ કરો

શબ્દ “તેને લીધે” આગળના વાક્યને બતાવે છે “કે આત્માઓ તમારે તાબે થયા છે.”

તમારા નામ સ્વર્ગમાં કોતરાયા છે

સક્રિય ક્રીયાપદમાં ભાષાંતર કરી શકાય “ઈશ્વરે તમારા નામ સ્વર્ગમાં લખ્યા છે” અથવા “તમારું નામ સ્વર્ગના નાગરિકોમાં ઉમેરાયું છે.”