gu_tn/LUK/10/17.md

25 lines
3.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (અમૂક સમય પ્રસાર થયા બાદ, ઈસુ જ્યાં હતા ત્યાં સિત્તેર શિષ્યો પણ આવે છે.)
# સિત્તેર
તમે અહીયા નોંધ ઉમેરવા ચાહી શકો છો: “અમૂક ભાષાંતરમાં સિત્તેરની ૭૦ની જગ્યાએ બોત્તેર ૭૨ છે.”
# સિત્તેર પાછા આવ્યા
અમૂક ભાષામાં આમ કરી શકાય કે સિત્તેર પહેલા બહાર ગયા હતા જેમ યુ ડી બી માં છે તેમ. આ કાલ્પીક માહિતી છે જેને સ્પષ્ટ કરી શકાય. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# હું શેતાનને આકાશથી નીચે પડતો જોઉં છું
ઈસુ એ વર્ણન કરવા માંગે છે કે જયારે સિત્તેર ૭૦ શિક્ષણ આપતા હતા ત્યારે ઈશ્વરે શેતાનને હરાવતા હતા.
# સાપ અને વીંછીને છૂદવાનો અધિકાર છે
“સપને છુંદવો અને વીંછીને કચડવો એ અધિકાર આપ્યો છે.” શક્ય અર્થો ૧) આ ખરખર સાપ અને વીંછી વિષે છે અથવા ૨) સાપ અને વીંછી એ અશુદ્ધ આત્માના પ્રતિક છે. યુ ડી બી ભાષાંતર જણાવે છે કે તે અશુદ્ધ આત્માઓ છે: “મેં તમને અધિકાર આપ્યો છે કે તમે અશુદ્ધ આત્માઓ પર હુમલો કરો.” (જુઓ: અર્થાલંકાર)
# સાપ અને વીંછીને પગ નીચે કચડો
આ દર્શાવે છે કે તેઓ આવું કરશે પણ તેઓને કઈ પણ ઈજા થશે નહિ. તમે આ સ્પષ્ટ કરી શકો છો: “સાપ અને વીંછી પર ચાલો પણ તમને કઈ નુકસાન થશે નહિ.”
# દુશ્મનોના સર્વ સામર્થ્ય પર
અથવા “મેં તમને દુશ્મનોને હરાવવાનો અધિકાર આપ્યો છે.” આ દુશ્મન એ તો શેતાન છે.
# તેને લીધે આનંદ કરો
શબ્દ “તેને લીધે” આગળના વાક્યને બતાવે છે “કે આત્માઓ તમારે તાબે થયા છે.”
# તમારા નામ સ્વર્ગમાં કોતરાયા છે
સક્રિય ક્રીયાપદમાં ભાષાંતર કરી શકાય “ઈશ્વરે તમારા નામ સ્વર્ગમાં લખ્યા છે” અથવા “તમારું નામ સ્વર્ગના નાગરિકોમાં ઉમેરાયું છે.”