gu_tn/LUK/10/08.md

10 lines
1.0 KiB
Markdown

# (ઈસુ સતત બહાર મોકલેલા સિત્તેર લોકોને માર્ગદર્શન આપે છે.)
# અને તેઓ તમારો સ્વીકાર કરે
“જો તેઓ તમારો આવકાર કરે”
# જે તમારી આગળ મુકે
“જે કઈ તમારી સમક્ષ મુકે તે ખાઓ”
# ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે
ઈશ્વરના રાજ્યની હકીકત જે દરેક જગ્યાએ તેઓની આસપાસ થતી હતી શિષ્યો દ્વારા સાજાંપણું અને ઈસુનું શિક્ષણ આપવામાં આવતું હતું. આ રીતેપણ ભાષાંતર કરી શકાય “તમારી આપસાપ તમે ઈશ્વરનું રાજ્ય અત્યારે જ જોઈ શકો છો.”