gu_tn/LUK/10/08.md

1.0 KiB

(ઈસુ સતત બહાર મોકલેલા સિત્તેર લોકોને માર્ગદર્શન આપે છે.)

અને તેઓ તમારો સ્વીકાર કરે

“જો તેઓ તમારો આવકાર કરે”

જે તમારી આગળ મુકે

“જે કઈ તમારી સમક્ષ મુકે તે ખાઓ”

ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે

ઈશ્વરના રાજ્યની હકીકત જે દરેક જગ્યાએ તેઓની આસપાસ થતી હતી શિષ્યો દ્વારા સાજાંપણું અને ઈસુનું શિક્ષણ આપવામાં આવતું હતું. આ રીતેપણ ભાષાંતર કરી શકાય “તમારી આપસાપ તમે ઈશ્વરનું રાજ્ય અત્યારે જ જોઈ શકો છો.”