gu_tn/LUK/10/01.md

12 lines
1.2 KiB
Markdown

# સિત્તેર
અમૂક ભાષાંતરમાં બોત્તેર છે. તમે નોંધ મૂકી શકો છો.
# તેઓને જોડીમાં બહાર મોકલ્યા
“તેઓને બબ્બેના જુથમાં મોકલ્યા” અથવા “એક જુથમાં બબ્બે લોકોને મોકલ્યા”
# તેણે તેઓને કહ્યું
માણસો બહાર ગયા તે પહેલા. આ રીતે ભાષાંતર કરી શકાય “આ જે તેમણે તેઓને કહ્યું” અથવા “તેઓ બહાર ગયા તે પહેલા કહ્યું.”
# ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે
ત્યાં પુષ્કળ અનાજ છે પણ તે લાવવાને મજૂરો નથી.” આ અર્થાલંકાર દર્શાવે છે કે ત્યાં ઘણા લોકો છે કે જેઓ ઈશ્વરના રાજ્યમાં કે સ્વર્ગના રાજ્યમાં આણવા માટે તૈયાર કર.