gu_tn/LUK/10/01.md

1.2 KiB

સિત્તેર

અમૂક ભાષાંતરમાં બોત્તેર છે. તમે નોંધ મૂકી શકો છો.

તેઓને જોડીમાં બહાર મોકલ્યા

“તેઓને બબ્બેના જુથમાં મોકલ્યા” અથવા “એક જુથમાં બબ્બે લોકોને મોકલ્યા”

તેણે તેઓને કહ્યું

માણસો બહાર ગયા તે પહેલા. આ રીતે ભાષાંતર કરી શકાય “આ જે તેમણે તેઓને કહ્યું” અથવા “તેઓ બહાર ગયા તે પહેલા કહ્યું.”

ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે

ત્યાં પુષ્કળ અનાજ છે પણ તે લાવવાને મજૂરો નથી.” આ અર્થાલંકાર દર્શાવે છે કે ત્યાં ઘણા લોકો છે કે જેઓ ઈશ્વરના રાજ્યમાં કે સ્વર્ગના રાજ્યમાં આણવા માટે તૈયાર કર.