gu_tn/LUK/09/15.md

21 lines
1.2 KiB
Markdown

# જેથી તેઓએ તે કર્યું
શિષ્યોએ લોકોને પચાસના જૂથમાં બેસવાનું કહ્યું.
# અને તેમણે
આ ઈસુ માટે છે.
# રોટલીઓ
ત્યાં ખાશ કરીને થોડીક જ રોટલીઓ હતી. આ રીતે ભાષાંતર કરી શકાય “બધી રોટલી.”
# અને જોઇને
“જોતા હતા” અથવા “જોયા પછી”
# સ્વર્ગ તરફ
આ ઉપર જોવાનું દર્શાવે છે, આકાશ તરફ. યહૂદીઓ વિશ્વાસ કરે છે કે સ્વર્ગ આકાશથી ઉપર છે.
# ગોઠવતા પહેલા
“હાથમાં આપીને” અથવા “પસાર કરવું” અથવા “આપવું”
# સંતોષ પામ્યા
આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓને જેટલું ખાવું હતું તેટલું ખાધું.”