# જેથી તેઓએ તે કર્યું શિષ્યોએ લોકોને પચાસના જૂથમાં બેસવાનું કહ્યું. # અને તેમણે આ ઈસુ માટે છે. # રોટલીઓ ત્યાં ખાશ કરીને થોડીક જ રોટલીઓ હતી. આ રીતે ભાષાંતર કરી શકાય “બધી રોટલી.” # અને જોઇને “જોતા હતા” અથવા “જોયા પછી” # સ્વર્ગ તરફ આ ઉપર જોવાનું દર્શાવે છે, આકાશ તરફ. યહૂદીઓ વિશ્વાસ કરે છે કે સ્વર્ગ આકાશથી ઉપર છે. # ગોઠવતા પહેલા “હાથમાં આપીને” અથવા “પસાર કરવું” અથવા “આપવું” # સંતોષ પામ્યા આ રીતે ભાષાંતર કરી શકાય “તેઓને જેટલું ખાવું હતું તેટલું ખાધું.”