gu_tn/LUK/09/05.md

7 lines
505 B
Markdown

# (ઈસુ સતત બાર પ્રેરીતોને માર્ગદર્શન આપે છે.)
# જેઓ તમારો સ્વીકાર કરતા નથી
આ રીતે ભાષાંતર કરી શકાય “જયારે તમારો લોકો સ્વીકાર ન કરે ત્યારે તમારે આમ કરવું.”
# તેઓએ વિદાય લીધી
“તેઓ દરેક જગ્યાએ ગયા”