gu_tn/LUK/09/05.md

505 B

(ઈસુ સતત બાર પ્રેરીતોને માર્ગદર્શન આપે છે.)

જેઓ તમારો સ્વીકાર કરતા નથી

આ રીતે ભાષાંતર કરી શકાય “જયારે તમારો લોકો સ્વીકાર ન કરે ત્યારે તમારે આમ કરવું.”

તેઓએ વિદાય લીધી

“તેઓ દરેક જગ્યાએ ગયા”